શૈક્ષણિક લાયકાત
કોઈપણ વિધાશાખાના સ્નાતક (Graduate)
વયમર્યાદા 
જનરલ કેટેગરી:       21 થી 35 વર્ષ
મહિલા માટે:       21 થી 35 વર્ષ  (+5 વર્ષ)
OBC માટે:       21 થી 35 વર્ષ  (+3 વર્ષ)
SC/ST માટે:       21 થી 35 વર્ષ  (+5 વર્ષ)
શારીરિક ક્ષમતા 
ઉંચાઈ ધોરણ:
 
પુરુષ– 165 સેમી
અનુ. જનજાતિ પુરુષ– 162 સેમી
મહિલા– 158 સેમી
અનુ. જનજાતિ મહિલા– 156 સેમી
વજનનું  ધોરણ:
 
પુરુષ– 50 કિગ્રા
મહિલા– 40 કિગ્રા
Chest:
 
ફુલાવ્યા વગરની– 79 સેમી (પુરુષ ઉમેદવાર)
ફુલાવેલી– 84 સેમી (પુરુષ ઉમેદવાર)

પસંદગી પ્રક્રિયા

પ્રથમ તબક્કો: (હેતુલક્ષી પરીક્ષા)

ક્રમવિષયગુણસમય
1સામાન્ય જ્ઞાન100 ગુણ1 કલાક

નોંધ:
– શારીરિક કસોટી માટે 40% ગુણ અને કુલ જગ્યાના 15 ગણા ઉમેદવારોને બોલાવાય છે.

 

દ્વિતીય તબક્કો:(50 ગુણ)

શારીરિક કસોટી (Physical Test)
પુરુષ 5000 મીટર દોડ વધુમાં વધુ 25 મિનિટમાં
મહિલા 1600 મીટર વધુમાં વધુ 9 મિનિટ અને 30 સેકન્ડમાં
એક્સ સર્વિસ મેન 2400 મીટર વધુમાં વધુ 12 મિનિટ અને 30 સેકન્ડમાં

તૃતીય તબક્કો: મુખ્ય પરીક્ષા (હેતુલક્ષી પરીક્ષા)

ક્રમ વિષય પ્રશ્નો સમય ગુણ
Paper – 1 ગુજરાતી ભાષા 100 પ્રશ્નો 1 કલાક અને 30 મિનિટ 100 ગુણ
Paper – 2 અંગ્રેજી ભાષા 100 પ્રશ્નો 1 કલાક અને 30 મિનિટ  100 ગુણ
Paper – 3 સામાન્ય જ્ઞાન 100 પ્રશ્નો 1 કલાક અને 30 મિનિટ  100 ગુણ
Paper – 4 કાયદાકીય બાબતો અને બંધારણ 100 પ્રશ્નો 1 કલાક અને 30 મિનિટ 100 ગુણ
કુલ ગુણ 400 ગુણ

નોંધ:
1. એન.સી.સી.ના ઉમેદવાર માટે 2 ગુણ મળશે
2. મુખ્ય કસોટીમાં  40 % ગુણ મેળવનારને ડોક્યુમેન્ટ ચકાસણીમાં બોલાવાય છે.
3. શારીરિક કસોટી અને લેખિત પરીક્ષાના આધારે આખરી પસંદગી 450 ગુણમાંથી કરવામાં આવે છે.

વધારે માહિતી અને તૈયારી માટે અમારી સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવી.