શૈક્ષણિક લાયકાત
કોઈપણ વિધાશાખામાં સ્નાતક (Graduate) અને T.Y Running (Waiting for Results)
વયમર્યાદા
જનરલ કેટેગરી :       20 થી 35 વર્ષ
મહિલા માટે :       20 થી 35 વર્ષ  (+5 વર્ષ)
OBC માટે :       20 થી 35 વર્ષ  (+5 વર્ષ)
SC/ST માટે :       20 થી 35 વર્ષ  (+5 વર્ષ)

પસંદગી પ્રક્રિયા

પ્રિલિમનરી પરીક્ષા:(હેતુલક્ષી)

ક્રમવિષયસમયગુણ
Paper – 1જનરલ સ્ટડીઝ – 1  2 કલાક200 ગુણ
Paper – 2જનરલ સ્ટડીઝ – 2  2 કલાક200 ગુણ
 કુલ ગુણ 400 ગુણ

મુખ્ય પરીક્ષા:(વર્ણનાત્મક)

ક્રમ વિષય સમય ગુણ
Paper – 1 ગુજરાતી 3 કલાક 150 ગુણ
Paper – 2 અંગેજી 3 કલાક 150 ગુણ
Paper – 3 નિબંધ 3 કલાક 150 ગુણ
Paper – 4 જનરલ સ્ટડીઝ – 1 3 કલાક 150 ગુણ
Paper – 5 જનરલ સ્ટડીઝ – 2 3 કલાક 150 ગુણ
Paper – 6 જનરલ સ્ટડીઝ – 3 3 કલાક 150 ગુણ
કુલ ગુણ   900 ગુણ

મૌખિક પરીક્ષા:

ઇન્ટરવ્યૂ100 ગુણ

નોંધ:- મુખ્ય પરીક્ષા અને મૌખિક કસોટીના આધારે ઉમેદવારની અંતિમ પસંદગી થશે. અને આખરી મેરીટ 1000 ગુણ માંથી બનશે.

વધારે માહિતી અને તૈયારી માટે અમારી સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવી.