નાયબ મામલતદાર / DY. SO

Name of the Post
I. નાયબ મામલતદાર
II. નાયબ સેક્શન ઓફિસર
શૈક્ષણિક લાયકાત
કોઈપણ વિધાશાખામાં સ્નાતક (Graduate)
વયમર્યાદા 
જનરલ કેટેગરી:       20 થી 35 વર્ષ
મહિલા માટે:       20 થી 35 વર્ષ  (+5 વર્ષ)
OBC માટે:       20 થી 35 વર્ષ  (+3 વર્ષ)
SC/ST માટે:       20 થી 35 વર્ષ  (+5 વર્ષ)

પસંદગી પ્રક્રિયા:

પ્રિલિમનરી પરીક્ષા:(હેતુલક્ષી પરીક્ષા(સમય – 2 કલાક)

ક્રમ વિષય ગુણ
1 સામન્ય જ્ઞાન 200

મુખ્ય પરીક્ષા: (વર્ણનાત્મક)

ક્રમ વિષય સમય ગુણ
Paper – 1 ગુજરાતી ભાષા અને વ્યાકરણ 3 કલાક 100 ગુણ
Paper – 2 અંગ્રેજી ભાષા અને વ્યાકરણ 3 કલાક 100 ગુણ
Paper – 3 સામાન્ય અભ્યાસ – 1 3 કલાક 100 ગુણ
Paper – 4 સામાન્ય અભ્યાસ – 2 3 કલાક 100 ગુણ
કુલ ગુણ 400 ગુણ

નોંધ:- મુખ્ય પરીક્ષા અને મૌખિક કસોટીના આધારે ઉમેદવારની અંતિમ પસંદગી થશે. અને આખરી મેરીટ 1000 ગુણ માંથી બનશે.

નાયબ ચીટનીસ

શૈક્ષણિક લાયકાત
કોઈપણ વિધાશાખામાં સ્નાતક (Graduate)
વયમર્યાદા 
જનરલ કેટેગરી:       18 થી 35 વર્ષ
મહિલા માટે:       18 થી 35 વર્ષ  (+5 વર્ષ)
OBC માટે:       18 થી 35 વર્ષ  (+3 વર્ષ)
SC/ST માટે:       18 થી 35 વર્ષ  (+5 વર્ષ)

પસંદગી પ્રક્રિયા:

પ્રિલિમનરી પરીક્ષા:(હેતુલક્ષી પરીક્ષા(સમય – 1 કલાક 30 મિનિટ)

ક્રમવિષયગુણ
1ગુજરાતી ભાષા અને વ્યાકરણ35 ગુણ
2અંગ્રેજી ભાષા અને વ્યાકરણ35 ગુણ
3સામાન્ય અભ્યાસ30 ગુણ
4જગાને લગતી કામગીરી અંગેની જરૂરી જાણકારી અને ફરજ પાલનોનું મુલ્યાંકન કરતા પ્રશ્નો50 ગુણ
 કુલ ગુણ150 ગુણ

નોંધ:- પસંદગીની પ્રક્રિયા પરિક્ષાના મેરિટના આધારે થશે.

વધારે માહિતી અને તૈયારી માટે અમારી સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવી.