શૈક્ષણિક લાયકાત
કોઈપણ વિધાશાખામાં સ્નાતક (Graduate)
વયમર્યાદા 
જનરલ કેટેગરી:       21 થી 35 વર્ષ
મહિલા માટે:       21 થી 35 વર્ષ  (+5 વર્ષ)
OBC માટે:       21 થી 35 વર્ષ  (+3 વર્ષ)
SC/ST માટે:       21 થી 35 વર્ષ  (+5 વર્ષ)

પસંદગી પ્રક્રિયા:

પ્રિલિમનરી પરીક્ષા:(હેતુલક્ષી) (સમય – 2 કલાક 100 ગુણ )

ક્રમ વિષય
1. English Language
2. Gujarati Language
3. General Knowledge
4. Arithmetic
5. Current Affairs
6. Indian History and Geography
7. Basics of Computer Applications
8. Sports
9. Analytical Reasoning
10. Mental Ability etc.

મુખ્ય પરીક્ષા:(વર્ણનાત્મક) (સમય – 90 મિનિટ 60 ગુણ )

ક્રમ વિષય
1. English Language
2. Gujarati Language
3. General Knowledge
4. Basic Knowledge of Computer – Spreadsheet & Word Processing

કમ્પ્યૂતર કાર્યક્ષમતા કસોટી:

કમ્પ્યૂતર કાર્યક્ષમતા કસોટી (Practical) 40 ગુણ સમય – 10 મિનિટ

નોંધ:
1. પેપર-1  પેપર-2 અને કોમ્પ્યુટર ટેસ્ટ ના આધારે અંતિમ પસંદગી યાદી બને છે.
2. કોમ્પ્યુટર ઉપયોગની પાયાના જ્ઞાન સંબંધિત પ્રમાણપત્રો નિમણૂક સમયે જરૂરી છે અન્યથા નિમણૂક પાત્ર બનશે નહીં.

વધારે માહિતી અને તૈયારી માટે અમારી સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવી.