શૈક્ષણિક લાયકાત
12 પાસ અથવા સમકક્ષ
વયમર્યાદા 
જનરલ કેટેગરી:       18 થી 33 વર્ષ
મહિલા માટે:       18 થી 33 વર્ષ  (+5 વર્ષ)
OBC માટે:       18 થી 33 વર્ષ  (+3 વર્ષ)
SC/ST માટે:       18 થી 33 વર્ષ  (+5 વર્ષ)

પસંદગી પ્રક્રિયા

પ્રથમ તબક્કો: (સમય – 1 કલાક)

વિષય (હેતુલક્ષી) ગુણ
સામાન્યજ્ઞાન અને તાર્કિક કસોટી 40 ગુણ
ગુજરાતી ભાષા 15 ગુણ
ગુજરાતી વ્યાકરણ 15 ગુણ
અંગ્રેજી વ્યાકરણ 15 ગુણ
અંકગણિત 15 ગુણ
કુલ ગુણ 100 ગુણ

નોંધ:
– બીજા તબક્કા માટે ત્રણ ગણા ઉમેદવારોને બોલાવાય છે.

 

દ્વિતીય તબક્કો:

કમ્પ્યૂટર કાર્યક્ષમતા કસોટી (Practical) 100 ગુણ સમય – 1 કલાક

નોંધ:
– પેપર-1 અને પેપર-2 (કોમ્પ્યુટર ટેસ્ટ) ના આધારે અંતિમ પસંદગી યાદી બને છે.

વધારે માહિતી અને તૈયારી માટે અમારી સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવી.