શૈક્ષણિક લાયકાત
12 પાસ અથવા સમકક્ષ
વયમર્યાદા 
જનરલ કેટેગરી:       18 થી 33 વર્ષ
મહિલા માટે:       18 થી 33 વર્ષ  (+5 વર્ષ)
OBC માટે:       18 થી 33 વર્ષ  (+3 વર્ષ)
SC/ST માટે:       18 થી 33 વર્ષ  (+5 વર્ષ)

પસંદગી પ્રક્રિયા

પ્રથમ તબક્કો: (સમય – 1 કલાક)

વિષય (હેતુલક્ષી) ગુણ
સામાન્ય જ્ઞાન  35 ગુણ
ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણ 35 ગુણ
અંગ્રેજી વ્યાકરણ 15 ગુણ
ગણિત 15 ગુણ
કુલ ગુણ 100 ગુણ

નોંધ:   
1. પરીક્ષાના ગુણના આધારે આખરી પસંદગી થશે.
2. કોમ્પ્યુટર ઉપયોગની પાયાના જ્ઞાન સંબંધિત પ્રમાણપત્રો નિમણૂક સમયે જરૂરી છે અન્યથા નિમણૂક પાત્ર બનશે નહીં.

વધારે માહિતી અને તૈયારી માટે અમારી સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવી.