શૈક્ષણિક લાયકાત 
જે તે વિષયોમાં સ્નાતક + B.Ed (ધોરણ – 9 થી 10)
જે તે વિષયોમાં અનુસ્નાતક + B.Ed (ધોરણ – 11 થી 12)
વયમર્યાદા
ભરતી જાહેરાતના આધારે નક્કી થશે.

પરીક્ષા પદ્ધતિ  (સમય – 3 કલાક)

વિભાગ – 1:

વિભાગ વિષય ગુણ
1 સામાન્યજ્ઞાન 15 ગુણ
2 શિક્ષક અભિયોગ્યતા: I. શિક્ષણની ફિલોસોફી II. શૈક્ષણિક મનોવિજ્ઞાન III. વર્ગવ્યવહાર અને મૂલ્યાંક્ન 40 ગુણ
3 તાર્કિક અભિયોગ્યતા 15 ગુણ
4 ગુજરાતી ભાષા 15 ગુણ
5 અંગ્રેજી ભાષા 15 ગુણ
કુલ ગુણ 100 ગુણ

વિભાગ – 2 :

વિભાગ વિષય ગુણ
1 જે તે વિષયની વિષયવસ્તુ માધ્યમિક શિક્ષકો માટે ધો. 9 – 10 ના પાઠયપુસ્તકોનો અભ્યાસક્રમ ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો માટે ધો. 11 – 12 ના પાઠયપુસ્તકોનો અભ્યાસક્રમ 80 ગુણ
2 વિષયવસ્તુ આધારિત પદ્ધતિના પ્રશ્નો 20 ગુણ
કુલ ગુણ 100 ગુણ
વધારે માહિતી અને તૈયારી માટે અમારી સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવી.