શૈક્ષણિક લાયકાત
H.S.C. + PTC / D.EI.Ed
વયમર્યાદા
ભરતી જાહેરાતના આધારે નક્કી થશે.
અનામત ઉમેદવારોને જે તે કેટેગરી પ્રમાણે છૂટછાટ મળવા પાત્ર.

પરીક્ષા પદ્ધતિ (હેતુલક્ષી પરીક્ષા)(સમય – 2 કલાક)

વિભાગ વિષય પ્રશ્નો  ગુણ
1 બાળવિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો(CHILD DEVELOPMENT & PEDAGOGY) (Reasoning Ability  Teacher Aptitude  Logical Ability  Data Interpretation) 30 30 ગુણ
2/3 ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા 60 60 ગુણ
4 ગણિત 30 30 ગુણ
5 સામાન્યજ્ઞાન-સામાજિક વિજ્ઞાન-પર્યાવરણ વર્તમાન પ્રવાહોની જાણકારી 30 30 ગુણ
કુલ ગુણ 150 ગુણ
વધારે માહિતી અને તૈયારી માટે અમારી સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવી.