શૈક્ષણિક લાયકાત
Graduate + P.T.C. / Graduate + B.Ed(ધોરણ – 6 થી 8)
વયમર્યાદા
ભરતી જાહેરાતના આધારે નક્કી થશે.

પરીક્ષા પદ્ધતિ

વિભાગ – 1 : (સમય – 2 કલાક)

વિભાગ વિષય પ્રશ્નો ગુણ
1 બાળવિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો(CHILD DEVELOPMENT & PEDAGOGY) (Reasoning Ability Teacher Aptitude Logical Ability Data Interpretation) 25  25 ગુણ
2 ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા 25  25 ગુણ
3 સામાન્યજ્ઞાન અને વર્તમાન પ્રવાહોની જાણકારી 25 25 ગુણ
કુલ ગુણ 75 ગુણ

વિભાગ – 2 :

વિભાગ વિષય પ્રશ્નો 75 ગુણ
1 ભાષાઓ (અંગ્રેજી – 40 ગુણ ગુજરાતી – 20 ગુણ હિન્દી અને સંસ્કૃત – 15 ગુણ) 75 75 ગુણ
અથવા
સામાજીક વિજ્ઞાન (ઈતિહાસ ભૂગોળ નાગરિકશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર) 75 75 ગુણ
અથવા
ગણિત-વિજ્ઞાન 75 75 ગુણ
વધારે માહિતી અને તૈયારી માટે અમારી સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવી.